અગન વર્ષા વચ્ચે રાહતના સમાચાર, મેઘરારાજાની રાજ્યમાં થશે વહેલી પધરામણી
17 May 2022 07:47 AM (IST)
રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ છ દિવસ વહેલું રહેવાનું હવામાન વિભાગનું અનુમાન... કેરળમાં 27 જૂનથી તો ગુજરાતમાં 10થી 15 જૂને ચોમાસાનું થશે આગમન
Sponsored Links by Taboola