રાજ્યમાં આજથી જામશે ચોમાસું, કયા કયા વિસ્તારોમાં ખાબકશે વરસાદ?,જુઓ વીડિયો

રાજ્યમાં આજથી ચોમાસું જામશે. આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી(forecast) કરવામાં આવી છે. સુરત, વલસાડ, રાજકોટ, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં માત્ર હળવા વરસાદની આગાહી કરાઈ

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola