Morari Bapu | દિવાળી અને નવા વર્ષ માટે મોરારી બાપુએ શું આપ્યો સ્પેશિયલ મેસેજ?, જુઓ આ વીડિયોમાં
Continues below advertisement
Morari Bapu | દિવાળી અને નવા વર્ષના મંગલ દિવસોના ઉત્સવો અંગે મોરારી બાપુએ એક ખાસ મેસેજ આપ્યો છે. ઋગવેદનો પહેલો મંત્ર પ્રકાશ પાસેથી પ્રેરણા લેવા માટેનો મંત્ર છે.
Continues below advertisement