મોરબીઃ કેનાલમાં પાણી ચોરી અંગેના સવાલ પર કૃષિમંત્રીએ ચાલતી પકડી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Aug 2021 04:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેનાલમાંથી પાણી ચોરી અંગેનો સવાલ પૂછાતા કૃષિ મંત્રી(Agriculture Minister) આરસી ફળદુ(RC Faldu )એ ચાલતી પકડી છે. મોરબીની કેનાલમાં પમ્પ મુકીને પાણીની ચોરીનો સવાલ પુછવામાં આવ્યો હતો. ભાજપના નેતા કાંતિ અમૃતિયાએ આ અંગે અગાઉ આરોપ લગાવ્યો હતો.