Morbi: ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જાહેરમાં જ થઈ છૂટાહાથની મારામારી, જુઓ વીડિયો

મોરબી નગરપાલિકા વોર્ડ નંબર એકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સેવા સદન બહાર જ છુટાહાથની મારામારી થઈ ગઈ હતી. પોલીસની હાજરીમાં જ બંને ઉમેદવારો લડી પડ્યા હતા. ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે મારામારી થઈ હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola