Morbi Crime | લ્યો બોલો નવા વર્ષના રામ રામ કહેવામાં થઈ ગયું ફાયરિંગ અને શખ્સ થઈ ગયો ઘાયલ

Continues below advertisement

Morbi Crime | વાંકાનેરના કેરાળા ગામે નવા વર્ષના રામ રામ કહેવા જેવી બાબતે ફાયરિંગ થઈ ગયું છે. ગોપાલ નામના શખ્સે રૈયાભાઈ પર ફાયરિંગ કર્યાનો આરોપ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram