મોરબીઃ છેવાડાના ગામો સુધી પાણી ન પહોંચતા ખેડૂતોએ અપનાવ્યો આંદોલનનો માર્ગ

Continues below advertisement

મોરબી(Morbi)ના માળિયાના ખેડૂતોએ આજથી આંદોલન શરૂ કર્યું છે. બ્રાન્ચ કેનાલ(branch canal)માં છોડવામાં આવતું પાણી છેવાડાના ગામ સુધી ન પહોંચતા  ખેડૂતોએ તંત્ર સમક્ષ વારંવાર રજુઆત કરી હતી. આખરે આજથી ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram