મોરબીઃ શાળામાં વિદ્યાર્થીઓમાં વધ્યું સંક્રમણ, સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ શરૂ
Continues below advertisement
મોરબી જિલ્લાની શાળામાં વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધી રહ્યું છે. મોરબીની નવયુગ વિદ્યાલયમાં વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. જેથી તેમના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
Continues below advertisement