Morbi Murder Case | ફટાકડા ફોડવાની ના પાડી તો થયો મોટો ઝઘડો અને થઈ હત્યા, જુઓ ક્રાઈમ ન્યૂઝ
Morbi Murder Case | પત્ની બિમાર હોવાથી ફટાકડા ફોડવાની ના પાડી તો મોટો ઝઘડો થયો હતો. ઝઘડામાં છરી વડે હુમલો કરી દેતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મોત નિપજ્યું હતું.