Morbi: ટંકારામાં બાયોડિઝલના જથ્થા સાથે ભાજપના અગ્રણી સહિત ચાર લોકોને પોલીસે ઝડપ્યા

Continues below advertisement

મોરબી(Morbi)ના ટંકારામાં બાયોડિઝલના જથ્થા સાથે પોલીસે(Police) ભાજપ અગ્રણીને ઝડપી પાડ્યા છે. અરવિંદ રાજકોટિયા સહિત 4 લોકો બાયોડિઝલના જથ્થા સાથે ઝડપાયા છે. જી.આર.જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમીટેડ પાછળ જમીનમાં 3 ટાંકામાં દાટવામાં આવ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram