Gujarat Budget Session 2021: કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ આપવામાં આવતી સહાયમાં કેટલા રૂપિયાનો કરાયો વધારો?
અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની કન્યાઓને કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ આપવામાં આવતી રૂ.૧૦,૦૦૦ની સહાયમાં રૂ. ૨૦૦૦નો વધારો કરી રૂ. ૧૨,૦૦૦ કરવાની જાહેરાત કરાઇ હતી. આ યોજના માટે 40 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી.