કુંભમેળામાંથી પરત આવેલા વધુ કેટલા યાત્રિકો આવ્યા કોરોનાના સકંજામાં, જુઓ વીડિયો
કુંભમેળામાં ગયેલા વધુ નવ યાત્રિઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ચાર દિવસમાં 834માંથી 65 યાત્રિકો કોરોનાગ્રસ્ત થયા છે.સતત ચોથા દિવસે હરિદ્વારથી પરત આવેલા મુસાફરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.