રાજ્યમાં રસિકરણના મહાભિયાન દરમિયાન 2 કરોડથી વધુ લોકોએ લીધી વેક્સિન, જુઓ ક્યાં નોંધાયા કેટલા આંકડા?
રાજ્યમાં રસિકરણના મહાભિયાન દરમિયાન 4 લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી છે. સુરત અને અમદાવાદમાં સૌથી વધુ તો ડાંગ, જૂનાગઢમાં સૌથી ઓછું રસીકરણ નોંધાયું હતું. આ સાથે રાજ્યમાં વેકસીનેશનનો આંક 2 કરોડ સુધી પહોચ્યો છે.