Morvahadaf By Poll Result: 11 રાઉન્ડની મતગણતરી પૂર્ણ, ભાજપના ઉમેદવાર આગળ

Continues below advertisement

મોરવાહડફની પેટાચૂંટણીમાં 11 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ભાજપના ઉમેદવાર  નિમિષા સુથાર સતત આગળ ચાલી રહ્યા છે.  11 રાઉન્ડના અંતે  ભાજપના ઉમેદવાર 25 હજાર 504 મત મળ્યા.  ભાજપના નિમિષા સુથાર અને કોંગ્રેસના સુરેશ કટારાના ભાવિનો આજે ફેંસલો થશે. મોરવા હડફ ખાતે અપક્ષ તરીકે ચૂંટાયેલા ભુપેન્દ્ર ખાંટના અવસાન બાદ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram