Geniben Thakor Voting: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગેનીબેને કર્યું વોટિંગ | Banaskantha News
Geniben Thakor Voting: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગેનીબેને કર્યું વોટિંગ | Banaskantha News
બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે અબાસણા ગ્રામ પંચાયતમાં ગેનીબેન ઠાકોરે વોટિંગ કર્યું છે... સામાન્ય મતદારની જેમ જ ગેનીબેન લાઈનમાં ઊભા રહ્યા હતા..
ગુજરાત રાજ્યમાં રવિવાર (22 જૂન) ના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાશે. રવિવારે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાનાર આ મતદાનમાં લગભગ 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણીઓના પરિણામો 25 જૂનના રોજ જાહેર કરવામાં આવશે.
રવિવારે યોજાનારી આ ચૂંટણીઓમાં કેટલીક જગ્યાએ રદબાતલની જાહેરાત કરવામાં આવી છે. કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીઓના કારણે કડી, જોટાણા, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકાઓમાં ગ્રામ પંચાયત ચૂંટણીઓ રદ કરવામાં આવી છે.