રાજ્યના આ બે જિલ્લાઓનો સમાવેશ કૃષિ સહાય પેકેજમાં ન કરાતા સાંસદ વસાવા નારાજ
Continues below advertisement
નર્મદા અને તાપી જિલ્લાનો કૃષિ સહાય પેકેજમાં સમાવેશ ન કરાતા સાંસદ મનસુખ વસાવા નારાજ જોવા મળ્યા છે. તેમણે કેન્દ્રીય કૃષિ મંત્રીને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. રાજ્યમાં માવઠા અને અતિવૃષ્ટિને કારણે મોટું નુકસાન થયું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Narmada Tapi Letter MP Mansukh Vasava Displeasure ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Agricultural Aid Package