પંચમહાલના હાલોલમાં મહિલાની હત્યા, બંધ ઘરમાંથી મળી લાશ, જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરા-હાલોલ રોડ પર આવેલી અનુપમ સોસાયટીના બંધ મકાનમાંથી યુવતીની હત્યા કરાયેલી અને હાથ-પગ બાંધેલી હાલમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ઘરમાંથી ભારે દુર્ગંધ આવતાં લોકોએ પોલીસને જાણ કરતાં યુવતીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું
Continues below advertisement