અમરેલીના બવાડામાં વૃદ્ધ દંપત્તિની હત્યા, તીક્ષ્ણ હથિયારોથી હરાયો હુમલો
Continues below advertisement
અમરેલી જિલ્લાના લીલીયાના બવાડા ગામે વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા કરવામાં આવી હતી. તીક્ષ્ણ હથિયારના ઘા વૃદ્ધ દંપતીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. દીવસ વીતવા છતાં વૃદ્ધ દંપતી ઘરની બહાર ન આવતા સ્થાનિકોને વૃદ્ધ દંપતીની હત્યાની જાણ થઇ હતી. અમરેલી જીલ્લાની પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.
Continues below advertisement