મોરબી પાલિકાના પૂર્વ કાઉન્સિલર અને તેમના પુત્રની હત્યા, પોલીસ તપાસ શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મોરબી પાલિકાના (Morbi municipality) પૂર્વ કાઉન્સિલર (former councilor) અને તેમના પુત્રની હત્યા કરાઈ છે. પૂર્વ કાઉન્સિલર ફારૂક મેમણ અને ઈમ્તિયાઝ મેમણની છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. (police investigation) પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. વિશિપરામાં આ બનાવ બન્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram