Amreli ના બાબરામાં લગ્નપ્રસંગમાં ફુલેકામાં ઊંટ ભડક્યાનો વીડિયો વાયરલ
Continues below advertisement
અમરેલીના બાબરામાં ફૂલેકા દરમિયાન એક ઊંટ ભડક્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બાબરામાં લગ્ન પ્રસંગ દરમિયાન ફૂલેકુ નીકળ્યું હતું. બે શખ્સો ઊંટ પર સવાર હતા. બંને યુવાનોને ફંગોળીને નીચે પછાડ્યા હતા. ઊંટ ભડકતા અફરા-તફરીનો માહોલ સર્જાયો. વીડિયો બાબરાના જીવનપરા વિસ્તારનો હોવાનું મનાય છે.
Continues below advertisement