તમામ જિલ્લાઓના કલેકટરને અપાયા આદેશ, ભારે વરસાદને પગલે તંત્રની તૈયારીઓ
Continues below advertisement
રાજ્યમાં ભારે વરસાદને પગલે આગોતરા પગલાં ભરવા તમામ કલેકટરને (Collectors) સૂચના (Orders) અપાઈ છે. રાહત અને બચાવ કાર્ય કરવા માટે તૈયારીઓ શરુ કરાઈ છે. 30 સપ્ટેબર સુધી હવામાન વિભાગે ભારે વરસાદની આગહી કરી છે. જેને જોતા પ્રશાસન એલર્ટ બન્યું છે.
Continues below advertisement