ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીની મતગણતરી, બીએડ કોલેજની આચાર્યની બેઠક બિન હરીફ
ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જેમાં બીએડ કોલેજની આચાર્યની બેઠક બિન હરીફ રહી છે. સરકારી શાળા ના શિક્ષકોની બેઠક પણ બિન હરીફ રહી. 9 પેકી 2 બેઠકો બિનહારીફ રહી. 7 બેઠકો માટે 24 બેઠક પર મતદાન થયું હતું.
Tags :
Gujarati News Election ABP News Counting Ballot Paper ABP Live Gujarat Board Of Education ABP News