ફટાફટ: ટેસ્ટિંગ વધ્યું હોવાથી કોરોના કેસની સંખ્યા વધી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજયમાં લગ્ન સીઝન હોવાથી કોરોના કેસ વધ્યા હોવાનો દાવો આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલે કર્યો છે. ટેસ્ટિંગ વધ્યું હોવાથી કેસની સંખ્યા પણ વધી છે. જે લોકોના રિપોર્ટ પોઝીટ આવ્યા છે. તેઓ લગ્ન પ્રસંગમાંથી આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકોને વેક્સીન લેવા કરી અપીલ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram