Woman clerk caught taking bribe in Chikhli Seva Sadan of Navsari, see Gujarati News

નવસારીના ચીખલી સેવા સદનમાં મહિલા ક્લાર્ક લાંચ લેતા ઝડપાઇ છે. જુના કેસની નકલ માટે મહિલાએ લાંચ માંગી હતી. 1 હજારની લાંચ લેતા મહિલા કલાર્ક ઝડપાઇ હતી. લાંચ આપનારે ફરિયાદ કરી હતી. જે બાદ તેને રંગે હાથ ઝડપી પાડવામાં આવી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola