નડિયાદ:નવજાત બાળકોને વેચવાનું કૌભાંડ સામે આવ્યું, 4 મહિલાઓની ધરપકડ કરાઇ

Continues below advertisement

નડિયાદમાંથી નવજાત બાળકોને વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. SOGએ નડિયાદમાંથી નવજાત બાળકો સાથે 4 મહિલાઓની ધરપકડ કરી હતી. આ સમગ્ર કૌભાંડની માસ્ટર માઇન્ડ મૂળ મહારાષ્ટ્રની મહિલા છે. જેનું નામ માયા છે. ગરીબ, આર્થિક લોકોને ફસાવતા હોવાનું જાણવા મળ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram