નડિયાદઃ GIDCમાં મસાલા ફેક્ટરી પર ફુડ વિભાગની ટીમના દરોડા, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
નડિયાદ જીઆઈડીસીમાં મસાલા ફેક્ટરી પર ફુડ વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. જ્યાં અખાદ્ય કલર,મકાઈના લોટ સહિત મરચા પાવડર કબજે કર્યો છે. ભેળસેળ કરનાર ભરત બ્રહ્મભટ્ટ સામે પરિક્ષણના રિઝલ્ટ બાદ કાર્યવાહી કરાશે.
Continues below advertisement
Tags :
Gujarati News Nadiad Gujarat News GIDC Raids ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Asmita Gujarati Samchar ABP Asmita Gujarati News Local Gujarati Live Updates Spice Factory Food Department Team