Nadiad | મકાન પડી જવાની દુર્ઘટનામાં દર્દીઓને ન મળી યોગ્ય સારવાર, હોસ્પિટલ સ્ટાફ પર આવા લાગ્યા આરોપ
નડિયાદમાં મકાન પડી જવાની દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર ન મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્તોએ એવો આરોપ લગાવ્યો કે હોસ્પિટલ સ્ટાફે ચાલુ ટ્રીટમેન્ટ રજા આપી દીધી છે.