કચ્છના વકીલની હત્યા કેસમાં નાર્કો ટેસ્ટને અપાઇ મંજૂરી, જુઓ વીડિયો

કચ્છના રાપરના ચકચારી વકીલ હત્યા કેસમાં  આરોપીઓના નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ફરિયાદમાં લખાયેલ સાત લોકોના નાર્કો ટેસ્ટ માટે કોર્ટે મંજૂરી આપી હતી. પોલીસ દ્ધારા સાત લોકોના નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. જોકે, ફરિયાદીએ નાર્કો ટેસ્ટ માટે વાંધા અરજી કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola