નર્મદાઃ ભાજપના ઉપપ્રમુખ હિરેન પટેલ પર દુષ્કર્મની ફરિયાદ, યુવતીએ શું લગાવ્યા આરોપ?

Continues below advertisement

નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ(BJP vice-president) હિરેન પટેલ(Hiren Patel) વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. 30 વર્ષીય આદિવાસી યુવતીએ આ ફરિયાદ કરી છે. હિરેન પટેલે લગ્ન કરવા અને નોકરીની લાલચ આપીને દુ્ષ્કર્મ આચર્યુ છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram