નર્મદાઃ જિલ્લાના રોડ રસ્તાને લઈને માર્ગ મકાન મંત્રી આવ્યા હરકતમાં, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
નર્મદા જિલ્લાના રોડ રસ્તાને લઈને માર્ગ મકાન મંત્રી હરકતમાં આવ્યા છે. ડેડિયાપાડા તાલુકાના રોડ રસ્તા, બ્રિજમાં ગેરરિતીના આરોપોની તેમણે જાત તપાસ કરી છે. નિર્માણમાં મટરીયલ્સની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા છે.
Continues below advertisement