બીલીમોરા-વઘઇ વચ્ચે નેરોગેજ ટ્રેન થશે શરૂ, રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોષની જાહેરાત

દક્ષિણ ગુજરાતનાં લોકોની આતુરતાનો અંત આવ્યો છે. કારણ કે, રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોષે બીલીમોરા અને વઘઇ વચ્ચે નેરોગેજ ટ્રેન ચાલુ કરવાની જાહેરાત કરી છે. આ ટ્રેન 4 સપ્ટેબરથી શરૂ થશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola