શક્તિના નવ-સ્વરૂપ: નવરાત્રીના બીજા દિવસે મા ખોડલના કરો દર્શન, જુઓ વીડિયો 

નવરાત્રીના બીજા દિવસે મા ખોડલના કરો દર્શન. મહાસુદ આઠમ પર અવતર્યા મા ખોડિયાર. ભાવનગરના સિંહોર પાસે રાજપરામાં માનું  સ્થાન. મા જગદંબા ભવાનીનું સ્વરૂપ મા ખોડિયાર.  સદીઓ પુરાની માની પ્રાગટ્ય કથા છે.
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola