શક્તિના નવ-સ્વરૂપઃ ઘરે બેઠા કરો 'મા ભદ્રકાળીના' દર્શન
Continues below advertisement
શક્તિના નવ-સ્વરૂપઃ ઘરે બેઠા 'મા ભદ્રકાળીના' દર્શન કરો. 'મા ભદ્રકાળી'એ મા પાર્વતીનું સ્વરૂપ છે. અમદાવાદની નગરદેવી છે 'મા ભદ્રકાળી'.ABP અસ્મિતા પહોંચ્યું છે ભદ્ર મંદિરના દ્વાર પર.
Continues below advertisement