Navratri 2021, Day 2: સિંગર કૌશલ પીઠડિયા અને સિંગર સ્તુતી કારાણી સાથે ઘરે બેઠા ગરબા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Oct 2021 01:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવરાત્રીનો પાવન પર્વ શરૂ થઈ ગયો છે. ત્યારે રાજ્ય સરકારે જે રીતે શેરી ગરબાને મંજૂરી આપી છે. ત્યારે બીજા નોરતે જ રાજ્યના અલગ અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં શેરી ગરબાની ધુમ જોવા મળી. જુઓ અમારી વિશેષ રજૂઆત ઘરે બેઠા ગરબા ગાયક કૌશલ પીઠડિયા અને ગાયિકા સ્તુતી કારાણી સાથે.