Navratri 2021 Day 5: આપની શેરીના ગરબા આપણી ચેનલ પર

Continues below advertisement

નવરાત્રીનો પાવન પર્વ શરૂ થઈ ગયો છે ત્યારે રાજ્ય સરકારે જે રીતે શેરી ગરબાને મંજૂરી આપી છે. ત્યારે પાંચમા નોરતે જ રાજ્યના અલગ અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં શેરી ગરબાની ધૂમ જોવા મળી. જુઓ અમારી વિશેષ રજૂઆત આપની ચેનલ એબીપી અસ્મિતા પર આપણા શેરીના ગરબા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram