નવસારી:બીલીમોરામાં તળાવના બ્યુટીફીકેશનનું કામ અધૂરું, પ્રજાના પૈસાનો થયો વ્યય

Continues below advertisement

નવસારીના બીલીમોરામાં તળાવના બ્યુટીફીકેશનના નામે કામ અધૂરું મુકાયું છે. 5 વર્ષથી તળાવના બ્યુટીફીકેશનનું કામ અધૂરું છે. પ્રજાના પૈસા વેડફાઇ રહયાનું સામે આવ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram