નવસારીઃ શહેરમાં સિટી બસ સેવાનો થયો પ્રારંભ, CM રૂપાણી કર્યું ઈ-લોકાર્પણ,જુઓ વીડિયો

Continues below advertisement

નવસારી શહેરના અંદાજે 40 વર્ષ પછી સિટી બસ સેવાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી આ સેવાનું ઈ-લોકાર્પણ કર્યું છે. ત્યારબાદ સ્થાનિક ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ સહિતે ગ્રીન સિગ્નલ આપી બસને રવાના કરી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram