Navsari Dog Terror | રખડતા કૂતરાએ ચાર વર્ષના બાળકને ફાડી ખાતા થયું મોત, જુઓ વીડિયો
abp asmita
Updated at:
11 Mar 2024 10:05 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNavsari Dog Terror | નવસારીમાં રખડતા કૂતરાનો આતંક સામે આવ્યો છે. રખડતા કૂતરાએ ચાર વર્ષના માસૂમ બાળકને ફાડી ખાતા મોત થયું છે. આ ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.