નવસારીઃ નગરપાલિકા પરિસરમાં જ નથી ફાયર સેફ્ટીના સાધનો, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
14 Dec 2021 01:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારી નગરપાલિકાએ મોટી બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી નહીં હોય તો વીજળી, નળ કનેક્શન કાપી નાખવાની નોટિસ ફટકારી છે. પરંતુ પાલિકામાં જ ફાયર સેફ્ટીનો અભાવ છે. નગરપાલિકાના પરિસરમાં ફાયર સેફ્ટીના સાધનો મુકાયા નથી.