નવસારીઃ ચીખલી સિંચાઇ વિભાગના પૂર્વ ડેપ્યુટી ઇજનેરની અપ્રમાણસર મિલકત મામલે કરાઇ ધરપકડ

Continues below advertisement
નવસારીના ચીખલી સિંચાઈ વિભાગના નિવૃત ડેપ્યુટી ઈજનેરની અપ્રમાણસર મિલકત મામલે એસીબીએ કાર્યવાહી કરી હતી. એસીબીએ નિવૃત ડેપ્યુટી ઈજનેરની ધરપકડ કરી હતી. ૬ વર્ષની તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૪ની સાલમાં ચીખલી ખાતે ફરજ દરમિયાન એક જાગૃત નાગરીક દ્વારા બેનામી સંપત્તિ હોવાની અરજી કરવામાં આવી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram