
Navsari: મનપાના કર્મીઓ ઢોર છોડવા જતા થયો ભારે હોબાળો, ગ્રામજનોએ કર્યો ભારે વિરોધ Watch Video
Continues below advertisement
Navsari: મનપાના કર્મીઓ ઢોર છોડવા જતા થયો ભારે હોબાળો, ગ્રામજનોએ કર્યો ભારે વિરોધ Watch Video
નવસારીમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ ઢોર છોડવા જવા મુદ્દે ભારે હોબાળો થયો હતો.. જ્યારે મનપાના કર્મચારીઓ ઢોર છોડવા આવ્યા ત્યારે ગ્રામજનોએ ભારે વિરોધ કરીને તેમને અટકાવ્યા હતા.. કોના આદેશથી ઢોર છોડવા આવ્યા છો.. આવું કહીને ગ્રામજનોએ મનપાના કર્મચારીઓનો ઘેરાવ કર્યો હતો.. જોકો પરિસ્થિતિ ગંભીર બનતા પોલીસે આવીને સ્થિતિ સંભાળી લીધી હતી.. મનપાના કર્મચારીઓને ઢોર સાથે જ પાછા મોકલવામાં આવ્યા હતા...
Continues below advertisement