નવસારીઃ આ ડેમમાં થઈ નવા નીરની આવક, કેટલો ભરાયો ડેમ?,જુઓ ગુજરાતી ન્યૂઝ

નવસારી(Navsari ) જિલ્લામાં જૂજ ડેમમાં નવા નીર આવતા ડેમ 85 ટકા જેટલો ભરાઈ ગયો છે. હાલ ડેમમાં 102 ક્યુસેક પાણીની આવક થતા ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ છે. ડેમની સપાટી 165.30 મીટરને પાર થઈ ગઈ છે. 

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola