નવસારીઃ અંબાડા ગામને જાહેર કરાયું કોલેરાગ્રસ્ત, બે દિવસમાં નોંધાયા 30થી વધુ કેસ
નવસારીના અંબાડા ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. અહીંયા ભારે રોગચાળો વકર્યો છે. ગામમાં બે દિવસમાં ઝાડા-ઊલટીના 39 કેસ નોંધાયા છે. તળાવ ફળિયામાં 39 કેસ અને 8થી વધુ સારવાર હેઠળ છે.