આણંદ જિલ્લાની સુપ્રસિદ્ધ અમુલ ડેરીનું નવું સાહસ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

આણંદ જિલ્લાની સુપ્રસિદ્ધ અમુલ ડેરીએ પશુપાલકો માટે લિંગ ડોઝની એપનું ઉદ્ધઘાટન કર્યું. પશુપાલકો માત્ર 50ન રૂપિયામાં મેલ કે ફિમેલ સીમં મેળવી શકશે. અમુલના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે તેઓએ વિદેશમાં આવી લેબ જોઈ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram