નવા કૃષિ કાયદાથી નફાખોરી અને મોંઘવારી વધશેઃ ધાનાણી
Continues below advertisement
નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કેંદ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. ધાનાણીએ કહ્યું હતું કે કૃષિ કાયદો કોરોના કરતા પણ ખતરનાક છે. આ કાયદો ખેડૂત વિરોધ જ નહીં દેશ વિરોધી છે. આ કાયદાથી નફાખોરી અને મોંઘવારી વધશે.
Continues below advertisement