નવું વર્ષ આવ્યું લઈને નવા ફેરફાર, જુઓ ક્યાં કેટલા બદલાયા નિયમો?
abp asmita
Updated at:
01 Jan 2022 10:06 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવું વર્ષ નવા નવા ફેરફાર લઈને આવ્યું છે.જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. એટીએમથી માંડી રેલવે યાત્રા સુધીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 1લી જાન્યુઆરીથી ATMમાંથી પૈસા ઉપાડવા માટે 20 રૂપિયાની બદલે 21 રૂપિયા ચાર્જ લાગશે.