સમાચાર શતક:રાજ્યમાં કોરોનાના નવા 40 કેસ, ટેસ્ટિંગની સંખ્યા વધારાઈ,જુઓ ગુજરતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં કોરોનાના નવા 40 કેસ સામે આવ્યા. 21 દર્દીઓ થયા સ્વસ્થ. દિવાળી બાદ કોરોના સંક્રમણ વધતા ટેસ્ટિંગની સંખ્યા વધારાઈ. અમદાવાદના ઇસનપુરમાં ઇમારતમાં 85 લોકોને માઈક્રોકંટેનમેન્ટમા મુકાયા. કોરોના કેસમાં વધારો થતા જાહેર સ્થળો પર ચેકીંગ વધારાયુ. રાજકોટના હોટેલ ઇમ્પિરીયલમાં પકડાયેલા જુગારધામ મામલે સંચાલક પ્રીતિ પટેલની કરાશે ધરપકડ.
Continues below advertisement