સમાચાર શતક: રાજકોટના લોધિકામાં સૌથી વધુ વરસાદ, નવસારીમાં નદીઓ છલકાઈ,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

રાજકોટના (Rajkot) લોધિકામાં (Lodhika) સૌથી વધુ 8 ઇંચ વરસાદ વરસ્યો. મહેસાણાના બહુચરાજીના ખેતરોમાં પાણી ભરાયા. નવસારીમાં ધોધમાર વરસાદ વરસતા નદીઓ (rivers) બંને કાંઠે વહેતી થઈ. આજે કારગિલ દિવસની (Kargil Day) 22મી વર્ષગાંઠ. 1999માં કારગિલના પર્વત પર ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે યુદ્ધ (War) થયું હતું. ભારતની સેનાએ પાકિસ્તાનની સેનાને મ્હાત આપી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram