સમાચાર શતક: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની કરાઈ આગાહી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અરબ સાગરમાં ડિપ્રેશન સર્જાવાથી આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની અસર થઇ શકે છે. રાજ્યમાં વધશે ઠંડીનું પ્રમાણ. બેવડી સીઝન ચાલતી હોવાથી રોગચાળો વધ્યો. અમદાવાદ સિવિલમાં જનરલ ઓપીડીમાં 3 હજાર 200થી વધુ કેસ આવ્યા.
Continues below advertisement
Tags :
Gujarati News Rain ABP News Depression State Cold Epidemic Arabian Sea ABP Live Mawthu General OPD