ન્યૂઝરૂમ લાઈવ:ધો-10,12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા HCએ રાખી યથાવત, 15 જુલાઈથી યોજાશે પરીક્ષા
રીપીટર વિદ્યાર્થીઓ (repeater students) હાઇકોર્ટમાં (High Court) ગયા હતા. પરંતુ હાઇકોર્ટમાંથી પણ તેઓને રાહત નથી મળી. ધોરણ-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા હાઇકોર્ટ યથાવત રાખી છે. 15 જુલાઈથી ધોરણ-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા (examination) યોજાશે. રીપીટર અને એક્સટર્નલ વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન આપવા રજૂઆત કરી હતી. જે માંગને હાઈકોર્ટે ફગાવી છે.
Tags :
Student High Court Gujarat News Exam ABP ASMITA Date September NEET PG ABP Live Repeater External ABP News Live